સુમુલમાં છેલ્લા પાંચ વર્ષનાં અણઆવડત વહીવટને લીધે તથા સુમુલે વધુ પડતી ખોટી લીધેલી લોનનાં પગલે, આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી ૨૦ રૂપિયા ઘટાડવાની ફરજ પડી છે : ભાજપે મામલતદારને આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા અને સુરત તથા તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુરતની...
