Month: October 2020

ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાની કાલીબેલ ખાતે જાહેરસભા યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : કાલીબેલ ખાતે યોજાયેલી કોગ્રેસની જાહેર સભામાં મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરોની જન મેદ ઊમટી પડતા કોગ્રેસ અધ્યક્ષ...

વ્યારાનાં પશુ હેરાફેરીનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર...

તાપી જીલ્લામાં કોરોનાથી રાહત : આજે એક પણ કેસ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ દર્દી  સામે આવ્યો નથી, તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેની સાથે...

આજે દશેરાના તહેવાર નિમિતે માંગરોળ પોલીસ મથક ખાતે હથિયારોની કરવામાં આવેલી પૂજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૫ મી ઓક્ટોબરનાં રોજ દશેરાનો તહેવાર હોય, હિન્દૂ શાસ્ત્ર મુજબ આ દિવસે હથિયારોની...

માંગરોળના PSI પરેશ નાયીએ વેશપલ્ટો કરી, જુગાર રમાતા સ્થળે રેડ કરતાં એક લાખ કરતાં વધુ રોકડ રકમ, બે ફોર વહીલર, એક મોટરસાયકલ સાથે કુલ નવ લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલ સાથે દશની અટક, અન્ય ત્રણ વોન્ટેડ

બણબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા બણબા ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો...

તાપી : બે કોરોના કેસો નોંધાયા : 15 કેસો એકટીવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ બે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ...

દાદરીયા સુગર પાસેથી સરકારી અનાજ ભરેલ ટેમ્પો SOG તાપીએ ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તાપીનાં પોલીસ સ્ટાફનાં અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં. ૬૬૩, આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ બ....

માંગરોળ વીજ કચેરીનાં કેટલાંક કામચોર કર્મચારીઓને પગલે ગ્રાહકોની ફરિયાદો સમયસર હલ થતી નથી : ખુદ જિલ્લા પંચાયતના સદસ્યએ RTI હેઠળ નવ પ્રશ્નો પૂછી માંગેલી માહિતી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી આવેલી છે. આ કચેરીમાં...

સુરત જિલ્લામાં દીપડા બાદ હવે અજગરો નજરે પડી રહ્યા છે : બોધાન ગામેથી એક ઝાડ પરથી અજગરને વનવિભાગની ટીમે પકડી, જંગલમાં છોડી મુક્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા અને માંડવી જેવા તાલુકાઓમાં દીપડાઓ આતંક મચાવી રહયા...