ભરૂચ એસ.ટી. સ્ટેન્ડની બહાર પ્રવેશ દ્વાર પર ચા-નાસ્તાની કેબીનમાં આગ લાગતાં મચેલી દોડધામ : બિનઅધિકૃત કેબીનો કોની મહેરબાનીથી ચાલી રહી છે ?
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ શહેરનાં એસ.ટી. સ્ટેન્ડનું બાંધકામ ચાલુ હોય, હાલમાં જુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જ્યાં એસ.ટી.નો ડેપો,...
