Month: October 2020

ઉચ્છલ પોલીસે આમોદા ગામે ચાલતાં જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી એકને ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા નાં ઉચ્છલ તાલુકાના આમોદા ગામે ચાલતાં જુગારનાં અડ્ડા ઉપર પોલીસે રેડ કરી ઍક ઇસમને...

તાપી : ડોસાવાડા ડેમ ખાતે વન્યપ્રાણી સપ્તાહ- નશાબંધી સપ્તાહ પૂર્ણાહૂતિ તથા કામધેનુ દીપાવલીનો કાર્યક્ર્મ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર)  : આ કાર્યક્ર્મમાં અધિક્ષકશ્રી નશાબંધી અને આબકારી-તાપી જિલ્લાનાં જમાદારશ્રી હસમુખભાઈ ચૌધરી, વનવિભાગ તાપીમાંથી આર.એફ.ઓ. શ્રી સી. કે. અજારા,...

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ‘ડિજીટલ સેવા સેતુ’નું ઈ-લોકાર્પણ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર જોડાણ દ્વારા પ્રથમ તબક્કે રાજ્યની...

આદિવાસી ખેડુત સમાજ દ્વારા ઉકાઈ ડેમનાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સમયસર પાણી મળી રહે તેવા રોટેશન જાહેર કરવા તાપી કલેક્ટરને આવેદન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આદિવાસી ખેડુત સમાજ દ્વારા આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉકાઈ ડૅમનાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સમયસર પાણી...

ઉમરપાડા – માંડવી તાલુકાના ઈનચાર્જ મામલતદારનું કોરોનાથી સારવાર દરમિયાન મોત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંડવી મામલતદારનો ચાર્જ ગત ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપવામાં આવ્યો હતો.ઉમરપાડા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ...

કરંજ ગામે લોખંડની ફેક્ટરી પાસે બંધ ગોડાઉનમાંથી ફર્નેશ ઓઈલ કાઢીને લુશ ફર્નેશ ઓઈલ મીક્ષ કરી હેરાફેરી કરતા ઝડપી પાડયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામના સીમમાં લોખંડની ફેક્ટરી પાસે ગોડાઉનમાં ટેન્કરો મંગાવીને ચોખ્ખું ફર્નેશ...

તાપી : કોરોનાની ગતિ મંદ પડી : આજે ફક્ત ત્રણ કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 03  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 649 પોઝિટિવ...

SMCનો પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવા આગ્રહ, જ્યારે કચરાની ગાડીવાળા માસ્કવિનાના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. આ ચેપ વધુ ન ફેલાયએ માટે સરકારી...

જ્યાં માગણી ત્યાં સુવિધા પુરી પાડી પ્રજાના પ્રશ્નો ઉકેલવા સરકાર પ્રતિબધ્ધ : મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામે ડિઝિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ "ડિઝિટલ સેવાસેતુ" કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો...

હાથરસમાં દલીત સમાજની યુવતી પર સામુહિક બળાત્કાર અને મારપીટના બનાવમાં સડોવાયેલાઓને ફાંસીની સજાની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉતરપ્રદેશનાં હાથરસમાં એક દલિત યુવતી ઉપર સામુહિક બળાત્કાર અને ત્યારબાદ અને મારપીટ કરતાં આ યુવતીનું...