Month: October 2020

ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની થયેલી ચોરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની ચોરી થયા હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે....

આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈને, ઉમરપાડાના ખાબા બગલી ગામનાં યુવકની જીદગી બચાવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ લાઈન...

ડાંગ જિલ્લાના વાંગણ ગામે આવેલ કોઝવે દર ચોમાસા દરમિયાન ડૂબી જતો હોય નવો બનાવવા કલેકટરશ્રી ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજુઆત કરી

સાત દિવસમાં હકારાત્મક જવાબ પગલાં નહીં લેવાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાંથી પસાર થતી ખાપરી...

અનલોક બાદ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ટીકીટ બુકિંગની સેવા ઉપલબ્ધ કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : હાલ કોરોના મહામારીને લઇ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવા બંધ કરવામાં આવી...

તાપી LCBએ સોનગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપરથી 47 લાખ 58 હજારનો દારુ ઝડપી પાડ્યો : એક ઝબ્બે, એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ ગતરોજ તા. 12મીનાં રાત્રે 9:45 કલાકે સોનગઢનાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપરથી 47 લાખ 58...

કુકરમુંડા તાલુકામાં ગોરાસા ગામે ઈસ્કોન દ્વારા ગૌદાન મહોત્સવ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) :  હરે કૃષ્ણ કેંન્દ્ર કુકરમુંડા (ગોરાસા) ગામમાં ઈસ્કોન દ્વારા ગૌદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરે...

માંગરોળ બોઇઝ હાઈસ્કૂલનાં ફિરદૌસખાન પઠાણની સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમા સહમંત્રીપદે બિનહરીફ વરણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ૧૧૫ વર્ષજુની એસ. પી.એમ. બોયઝ હાઈસ્કૂલમા ઉચ્ચતર માધ્યમિક વિભાગમા મદદનીશ શિક્ષક...

મહાનગરપાલિકા/ નગરપાલિકા / જિલ્લા/ તાલુકા પંચાયતોની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ : નામો ચેક કરી લેવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સ્થાનિક સ્વરાજ્યના એકમો માટેની મતદાર યાદીના પ્રાથમિક મુસદ્દાની પ્રસિદ્ધી તા.૦૯/૧૦/૨૦૨૦ના રોજ નિયત સ્થળોએ જાહેર જનતાની જાણ...

સોનગઢનાં કિકાકુઈ ખાતેથી વિદેશી દારુ સાથે સુરતનાં બેને તાપી જીલ્લા LCBએ ઝડપી લીધાં : એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ આજરોજ ગ્રાન્ડ i10 ગાડીમાં વિદેશી દારુની હેરફેર કરતાં સુરતનાં બે ઈસમોને 28 હજારનાં...

પાનવાડી ખાતે આદિજાતિ ગ્રામ્ય બજાર “વનશ્રી રેસ્ટોરન્ટ”નું ઉદઘાટન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પાનવાડી ખાતે આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી વન વિભાગની કેમ્પા...