આદિવાસીઓની બેઠકોની ફાળવણીમાં પેસા એકટ અને અનુસૂચિત-૫ની જોગવાઈનું ઉલ્લંધન : મામલતદારને આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં,ચૂંટણીપંચ દ્વારા નવું સિમાંકન જાહેર કરવામાં આવ્યું...
