Month: September 2020

ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં ચાર માસથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. ઇન્ચા, પોલીસ અધિક્ષક આર.એલ. માવાણી સાહેબશ્રી જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID - 19 સંક્રમણ...

અંકલેશ્વરના ST ડેપોમાથી પાર્ક કરેલી બસને લઈને ભાગવા જતા ઈસમને ઝડપી પાડ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અંકલેશ્વર થી રાજપીપલા જતી ST બસનો ડ્રાઇવર ST બસને બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી કંટ્રોલરૂમ...

સુરત જિલ્લાના યુવાનોને દક્ષિણ આફ્રિકામાં નડ્યો અકસ્માત : બેનાં મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લાના યુવાનોને દક્ષિણ આફ્રિકામાં અકસ્માત થતાં, અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. મોતને ભેટેલા...

કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી હત્યાનો પડઘો, માંગરોળ તાલુકામાં પડ્યો : આંબેડકર ફાઉન્ડેશન તરફથી માંગરોળના મામલતદારને આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત તારીખ ૨૫ મી સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લાના રાપર ખાતે વકીલ મંડળના પ્રમુખ રહી ચૂકેલા...

તાપી : કોરોનાનાં નવા ચાર કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 565 પોઝિટિવ...

વ્યારાના ઇન્દુ ગામે તૈયાર થનાર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  : તાપી કલેક્ટર આર.જે. હાલાણીના હસ્તે વ્યારાના ઇન્દુ ગામે રૂપિયા ૨.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર બરોડા...

વ્યારા સુગર ફરી શરું કરવા અંગે આજરોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠન દ્વારા ખેડૂતોની મિટિંગ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠનના, અધ્યક્ષશ્રી...

તાપી જિલ્લામાં એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો; વ્યારા)  :  તાપી જિલ્લાના વ્યારા ઝોનમાં તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...

માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી ત્રણ કૃષિકાયદા પરત ખેંચવા આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ કાળા કૃષિ...

બારડોલી તાલુકા શિક્ષકસંઘની ચૂંટણીમા બળવંત પટેલની પેનલ વિજયી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણી બાબેન પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી કન્વીનર...