Month: September 2020

ડાંગ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ વતી ડાંગ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આશ્રમશાળાના...

ડાંગ જિલ્લાનું ગૌરવ : ચીચીનાગાવઠા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રીરજનીભાઈ કે.કુંવરને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે રાજ્ય પારિતોષિક ઍવોર્ડ એનાયત

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા.૦૫/૦૯/૨૦૨૦ના દિને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિને ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં...

તાપી : તાલુકાં, જિલ્લા પંચાયતની વર્ષ 2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં રોટેશન પધ્ધતિએ અનામત બેઠકોમાં ફેરફાર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તાપી જિલ્લાની તાપી જિલ્લા પંચાયત તેમજ ડોલવણ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ,...

ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન નિગમના રૂ. ૩.૬૭ કરોડના વિકાસ કામોનું ઈ-પ્રારંભ કરાવતા મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : તા: ૯: ગુજરાત રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે તથા સામાજિક અને...

યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાનું સુરતમાં માતા-પિતા સાથે પુનઃમિલન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ખોવાયેલા બાળકોને તેમના પરિવાર પાસે સુપરત પહોંચાડવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ઉમદા કામગીરી કરી...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓલપાડ શાખાના મેનેજર દ્વારા કરંજના સી.આર.સી. વિજય પટેલ તથા અન્યનુ સન્માન કરાયુ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે વ્યક્તિની માતા અને બીજા...

‘નેશનલ બામ્બુ મિશન’ અંતર્ગત સુરત જિલ્લાના “વિસડાલીયા ક્લસ્ટર”નો સમાવેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભારત સરકારના કેન્દ્રીય કૃષિ, સહયોગ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા 'નેશનલ બામ્બુ મિશન' અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાંથી...

સ્ટ્રકચર તથા કિસાન પરિવહન યોજનાઓની સહાયના મંજુરીપત્રોનું વિતરણ કરાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકારે ખેડુતોની આવક ડબલ કરવાના ભાગરૂપે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 'સાત પગલા...

ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની ચુંટણી યોજાઈ

(માહિતી બ્યુરો, વ્યારા) તા.૦૯ઃ ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની...

તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત

(માહિતી બ્યુરો, વ્યારા) : તા.૦૯ઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓ...