Month: September 2020

માંગરોળ તાલુકાના વાંકલ ગામમા 35 થી 40 લાખનાં વિકાસના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડ કુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વેરાવી ફળિયામાં સત્ કૈવલ મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનું...

માંગરોળ તાલુકાના હરસણીના ૨૩ વર્ષનાં યુવાન વિદ્યાર્થીનુ ડૂબી જવાથી થયું કરૂણ મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના હરસણી ગામના વડસોલ ફળીયામાં રહેતા રાહુલકુમાર જશવંતભાઈ વસાવા ગત તારીખ ૧૨-૦૯-૨૦૨૦ ના રોજ...

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે...

રમત ગમત કચેરી ખાતે રમતવીરોને નોકરીની તકો પૂરી પાડવા ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર’ કાર્યરત કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી...

તાપી : કોરોનાનો કહેર યથાવત : વધુ 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 08 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 463 પોઝિટિવ...

મોટામિયા માંગરોળ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડૉ. પીરમતાઉદ્દીન ચિસ્તી દ્વારા કોરોનાનું સંક્રમણ દૂર થાય તે માટે દુઆ (પ્રાર્થના) કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોમી એકતાનું ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળ મુકામે આવેલ એતિહાસિક મોટામિયા બાવાની દરગાહ ખાતે આજે...

ડાંગના મહેનતકશ ખેડૂતોના ઘર, ખેતર, અને મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટોની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વઘઇ: તા: ૧૨: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ તેમની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના મહેનતકશ ખેડૂતોના...

સુબીર તાલુકાનાં મોખામાળ ગામના ભગતને કોરોના પોઝીટીવ આવતા આંકડો 70 પર પહોંચ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાના એક ભગત પાસે મહારાષ્ટ્ર માંથી લોકો સારવાર અર્થે આવતા હોય છે જેથી તેને...

ડાંગ : નશબંદીના 100 કેસોનું સફળ ઓપરેશન કરાયું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલ સીએચસી સેન્ટરમાં પુરુષ નશબંદીના કેસોમાં વધારો નોંધાવા સાથે સરકારી વસ્તી...

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચ રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી...