બાજીપુરા અને સોનગઢ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે ગાંધીનગરથી સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત...
