Month: September 2020

વઘઇનાં દિવડયાવન થી ચીખલા અને માછળી થી ચિખલાને જોડતો કોઝવે ફરી વરસાદમાં ધોવાતા વાહનચાલકોને ભારે હાલાકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઉપરવાસમાં થોડા દિવસો પહેલા પડેલા મુશળધાર વરસાદના પગલે ગાંડીતુર બનેલ પૂર્ણાં નદીના...

ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત...

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ હજીરા વિસ્તારના ૮ ગામોની ૧૦ સરકારી પ્રા.શાળાઓના બાળકો કોરોનાના લીધે શિક્ષણથી...

ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૨૧ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ...

સરકાર તરફથી આજથી છઠ્ઠીવાર વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજનું વિતરણ શરૂ : માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે

(નઝીર પાંડોર માંગરોળ) : છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉનની સરકાર દ્વારા...

તાપી જિલ્લા માટે સારા સમાચાર : આજે ફક્ત 02 જ કોરોના કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 520 પોઝિટિવ...

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ૪૦ પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી : ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે...

ઉચ્છલ પોલીસે રાત્રે ચાર ટ્રક તથા સવારે બે ટ્રકોમાં રાજ્ય બહાર લઈ જવાતાં 70થી વધુ અબોલ પશુઓને ઉગારી લીધા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાંથી મોડી રાત્રે ચાર ટાટા ટ્રકમાં 32 ભેંસો અને 20...

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન યોજના) હેઠળ રૂપિયા ૨૦ હજારનો લાભ મળશે

(માહિતી બ્યુરો; વ્યારા) :  સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લામાં ગરીબી...

હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે...