Month: July 2020

વ્યારા નગરમાં સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા નગરમાં કોરોના રથ ફરાવી કોરોના અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આખા દેશમાં, રાજ્ય તેમજ જિલ્લા અને નગરમાં કોરોનાનુ સંકટ છવાયેલું છે ત્યારે ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુરુકૃપા...

માંગરોળ : તાલુકાનાં ઝંખવાવ ગામે કોરોનાના કેસો નોંધાતાં, ચાર રસ્તાથી ઝંખવાવની મુખ્ય બજારનો વિસ્તાર હોમ કોરોન્ટાઇન્ટ : જાહેર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, પણ કેટલાંક વેપારીઓએ વિરોધ કરતાં પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો

માંગરોળ-માંડવીના મામલતદાર, ઉમરપાડાનાં TDO તથા માંગરોળ, ઉમરપાડા અને માંડવીનાં પ્રાંત અધિકારીની જગ્યાઓ ખાલી : હાલમાં નવા ઓર્ડરો થયાં છતાં ઉપરોક્ત જગ્યાઓ ભરવામાં ન આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક સમયથી સુરત જિલ્લાના માંગરોળ,માંડવી તાલુકાનાં મામલતદાર ની જગ્યાઓ ખાલી પડી છે, માંગરોળ ખાતે...

માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા,  માંગરોળ)  : કોરોના મહામારી સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યુ છે ત્યારે થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાતમાં લોકડાઉન...

તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા : જીલ્લામાં ટોટલ એક્ટિવ કેસ 54

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 147 પોઝિટિવ...

માંગરોળ: મામલતદાર કચેરીમાં કાર્યરત ઇ-સ્ટેમ્પની વિન્ડો પર સ્ટેમ્પ લેનારાઓએ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા : માસ્ક વિના પણ કેટલાંક નજરે પડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં દરરોજ સરેરાશ દશ થી બાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે વહીવટી વિભાગ તરફથી...

તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત : કુલ મોત 5

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 5 લોકોનાં મોત થયા...

માંગરોળ પોલીસ મથકેથી પ્રોહીબીશનનો આરોપી નજર ચૂકવી ભાગી છૂટ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુલતાની ફળીયાથી ઝાકીર જુમ્મા મુલતાની નામના વ્યક્તિ ને પરપ્રાંતિય...

વ્યારા પોલીસની પ્રશંસનીય કામગીરી : હાઇવે રોડ ઉપર બનેલ ધાડનો ગુનો ટૂંકા સમયગાળામાં ડિટેકટ કરી 6 આરોપી ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ગઈ તારીખ ૨૦ / ૦૭ / ૨૦૨૦ ના રોજ ફરીયાદી હસમખાન હુસેનખાન મહેર ઉં.વ .૪૫ ધંધો...

આઇ.ટી.આઇ.માં એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : હાલ રાજ્યની વિવિધ સરકારી ગ્રાન્ટ - ઇન - એઈડ / સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ...