Month: July 2020

વ્યારામાં મુસ્લીમ નરાધમ યુવક દ્વારા આદિવાસી બાળકી ઉપર જાતીય શોષણ કરનાર યુવક પર આઈ.પી.સી., પોસ્કો એક્ટ તથા એટ્રોસિટી એક્ટ મુજબની તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા આદિવાસી યુવા પંચ તાપી દ્વારા કલેકટરશ્રીને આવેદન અપાયુ

માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં મોટા ભાગનાં ચેકડેમો જર્જરિત લોકોની વારંવાર સમારકામની માંગ છતાં પ્રશાસનનાં આંખ આડા કાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ )  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો મોટાભાગનનો  વિસ્તાર આકાશી ખેતી પર નભતો વિસ્તાર છે ,ચોમાસાનાં પાણીનાં...

સોનગઢનાં માંડળ ગામના ટોલનાકા પાસેથી 12 લાખનો વિદેશી દારુ ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢનાં માંડલ ગામના ટોલનાકા પાસેથી રૂ .11.82 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો ચાલકની ધરપકડ...

મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :    મુખ્યમંત્રી એ  કહ્યું કે છેલ્લાં થોડા દિવસથી સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સરકારે વધુ...

તાપી જિલ્લા પોલીસનું ઉદાર માનવતાવાદી વલણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરવર ( કાલીબેલ આહવા-ડાંગ) ના વતની અમૃતભાઈ રતનભાઈ ભોયેના પુત્ર જીલય કુમાર ઉ.વ.2,  દાદીના ઘરે હતો...

આજે સુરતમાં મીટિંગ, બેઠકોનો દૌર, સુરતને કોરોનાથી બચાવી લેવા માટે એક્શન પ્લાન તૈયાર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા પંદર દિવસથી વધી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક ૨૪૮ કેસ પોઝિટિવ...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડની બેદરકારીનો ભોગ ગ્રામજનોએ બનવું પડે પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી : અખબારી રજુઆત બાદ કામગીરી શરૂ કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ડી.જી.વી.ડી.એલ.ની અરેઠ સબ ડીવીઝન કચેરીનાં કાર્યક્ષેત્રમાં કરંજ ગામ આવે છે, પરંતુ આ વર્ષે પ્રિ-મુનસૂનની કામગીરી...

માંગરોળ સબ રજીસ્ટર્ડ કચેરી સિવાયની તમામ કચેરીઓની કામગીરી બંધ

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરીમાં વિવિધ વિભાગો કાર્યરત છે.આ કચેરીનાં...

નિઝર તાલુકાના રાયગઢ ગામમાં બનાવેલી ટાંકી શોભાનાં ગાંથીયા સમાન : પાણી માટે ત્રણ -ત્રણ કલાક તાપમાં ઉભુ રહેવું પડે છે

(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના રાયગઢ ગામમાં વર્ષ 2018/19માં વસ્મો યોજના હેઠળ પાણીની ટાંકી બનાવામાં આવેલ હતી. પરંતુ જયારથી...

તા. 6 જુલાઈથી તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરો અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન આપવું તેમજ અન્ય...