Month: July 2020

વઘઇમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  પ્રાપ્ત માહિતી મુજબ વઘઇ રેલ્વે સ્ટેશન રોડ ઉપર મન્સુરી મોબાઈલ શોપ નામની દુકાનના માલિક શાબિર...

શાળાઓ જ્યારે શરૂ થવાની હશે ત્યારે થશે, પરંતુ માંગરોળ તાલુકામાં કાર્યરત તમામ સરકારી અને ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૮ સુધીની શાળાઓ માટે પુસ્તકો આવી ગયા

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે, શેક્ષણિક કાર્ય ખોરવાઈ જવા પામ્યું છે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે...

સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સુમુલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું : આગામી તારીખ ૭મી ઓગસ્ટનાં રોજ થનારૂ મતદાન : કુલ ૧૬ બેઠકો માટે મતદાન થશે

(નઝીર પાંડોર  દ્વારા, માાંગરોળ) : સુરત અને તાપી જિલ્લાના બે લાખ પચાસ હજાર પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી અને વાર્ષિક ચાર...

માંગરોળના વેરાકુઈ ગામના અસ્થિર મગજના યુવકનો પોતાના ગળા ઉપર બ્લેડ વડે હુમલો કરતા હાલત ગંભીર

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના ગભાણ ફળીયાનામાં રહેતા પ્રદીપભાઈ બાલુભાઈ ગામીત (ઉ.વ. ૧૯)નાઓએ જાતે...

તાપી જીલ્લા એલ.સી.બી.એ સરૈયા ચોકડી પાસેથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો ઇંગ્લિશ દારુનાં જથ્થા સાથે બે આરોપીઓ ઝબ્બે કર્યા : દારુ મોકલનાર અને મંગાવનાર બંને વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષક જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ coVIND - 19 સંક્રમણ ન ફેલાય...

વન વિભાગે વ્યારાનાં છીંડીયા ગામેથી પ્રતિબંધિત ખેરનાં લાકડાનો જથ્થો ઝડપયો : આરોપીને પકડવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા વન વિભાગ દ્વારા તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં છીંડીયા ગામ ખાતેથી પ્રતિબંધિત ખેરનાં લાકડાનાં જથ્થા સહિત...

તાપી જિલ્લામાં બીજા સાત પોઝિટિવ કેસ : આજે કુલ દસ કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ વાલોડ તાલુકાનાં ત્રણ કેસો ઉપરાંત બીજા સાત કેસ કોરોના પોઝિટિવ મળી આવતા આજરોજ...

તાપી જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી પોતે રક્ષક થઈને ભક્ષક બન્યા !!

રેતીની લીઝ વિરુદ્ધ ફરિયાદ આપનારને જાહેરમાં મારવાની ધમકી આપી (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લો એટલે રેતી માફિયાનો જિલ્લો, અહીંથી...

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો આજે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુ ૭૬ પોઝીટીવ કેસ નોંધાયા : કોસંબા-તરસાડીમાં અર્ધો દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાની મહામારી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઝડપથી વધી રહી છે, આજે સુરતનાં વિવિધ...

તાપી જિલ્લાના ખેડુતો જોગ : મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજના હેઠળ સહાય મેળવવા તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી અરજી કરી શકાશે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા;શુક્રવાર:- જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સને ૨૦૨૦-૨૧માં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી...

Other