Month: June 2020

માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ગૌમાંસ, કટીંગ કરેલી ગાય, પાંચ જીવતા પશુઓ અને એક ડીપફ્રીજ ઝડપી પાડ્યું : ચારને વોન્ટેડ જાહેર કર્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે, ગૌમાંસ વેચાઈ રહયું છે તથા બીજા પશુઓ પણ એક વાહનમાં આવી...

તાપી જીલ્લાની વિવિધ સંસ્થાઓ તથા એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે માહિતી રજૂ કરવા અનુરોધ 

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૫: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી કચેરી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧/૬/૨૦૨૦ ના રોજ વિશ્વ યોગા દિવસ નિમિત્તે સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ...

ઉમરપાડા તાલુકાનાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી : સેમ્પલ લીધા વીનાં મહિલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ગ્રામજનોએ હોબાળો મચાવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં ઝારાવાડી ગામે રહેતી એક મહિલાનો સેમ્પલ લીધા વિનાજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં, ઉમરપાડા...

સુરત જિલ્લાના કીમ ગામની ઘટના, બેકાબુ બનેલા ટેન્કરે અનેક વાહનોને અડફેટે લીધા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લાના કીમ ગામે બેકાબુ બનેલા ટેન્કરે, રીક્ષા, કાર, પિકઅપ બોલેરો સહિતના વાહનોને અડફેટે લેતાં,...

સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ

  ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયા દ્વારા બહાર પડાયું જાહેરનામુ:    વિકલ્પરૂપે આ પુલની નજીકમાં મહુવા-અનાવલ બાયપાસ રોડ ઉપર નવા...

વાસકુઈ બાલદા ગામેથી ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

ફરાર આરોપી સાગરની ધરપકડ કરાઈ જ્યારે મજીદ ફરાર થઈ ગયો હતો (પ્રતિનિધિ દ્વારા, માંડવી): માંડવી દક્ષિણ રેન્જના આવતા વિસ્તારમાંથી થોડા...

ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા તાપી જિલ્લાના વિરપુર ખાતે કોમન સર્વિસ સેન્ટરની મંજૂરી અપાઈ

કલાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુર ખાતે જન સેવા કેન્દ્ર (CSC)ની ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દિલ્હી દ્વારા માન્યતા...

તાપી જીલ્લાના અંદાજે ૨૦૦૦ જેટલા ચિટફંડ પિડિતોની અરજીઓ EAEMએ જીલ્લા કલેક્ટરને રજૂ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સમગ્ર ગુજરાતમાં થયેલાં ચિટફંડ કૌભાંડોના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. એક તરફ કોરોનાનો વાર અને બીજી તરફ...

તાપી જિલ્લાના “આપદા મિત્રો” ને રાહત બચાવ કામગીરી માટે અપાયા લાઈફ જેકેટ 

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૪: ગુજરાત સરકારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા “આપદા મિત્રો” પ્રોજેકટ અમલ...