Month: June 2020

કોરોનાં વાઈરસ અને લોકડાઉનની અસર : પચીસ વર્ષથી ફેરી ફરી, રીપેરીંગ કામનો ધધો કરતા કારીગરે સીત્તેર દિવસ પછી, ધંધાની શરૂઆત કરી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સમગ્ર રાજ્ય અને સુરત જિલ્લામાં કોરોનાં વાઇરસ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી જાહેર...

માંડવીના વિરપોર ગામે સામાન્ય બાબતે બે જૂથ બાખડતા પોલીસે ગુનો દાખલ કર્યો

ઝઘડામાં લોખંડની પરાઈ તથા લાકડી વડે હુમલો કરતાં માતા પુત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. (નિલય ચૌહાણ દ્વારા,...

ડુંગરી પાડામાં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા બે હજાર જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યું 

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા માં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા 2000 જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં...

માંગરોળ : કીમ ચારરસ્તા ખાતે ગટરની સફાઇ કરતાં એક મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમ ચાર રસ્તા ખાતે એક ગટરની સફાઈ કરતી વખતે એક મૃતદેહ મળી...

માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ચારસો કીલો ગૌમાંસ અને ચાર જીવતી ગાયો ઝડપી પાડી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી, ત્યારે માંગરોળના પી.એસ.આઈ. પરેશ આઇ.નાયીને બાતમી મળી કે...

માંગરોળ : સરકારે APMC કોસંબાને ટેકાના ભાવે સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોના ચણા ખરીદવા આપેલી મંજૂરી, ખરીદીનો કરાયો પ્રારંભ

માંગરોળ તાલુકા એ.પી.એમ.સી., કોસંબાને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનાં  સેન્ટર તરીકે સરકારે મંજૂરી આપી છે   (નઝીર પાંડોર દ્વારા,  મોટામિયાં...

આયુષ્યમાન ભારત એન્ડવેલનેસ સેન્ટર ખરેડા દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું અને તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા ગામના 1600લોકોને ગ્રામ પંચાયત ધોળીકૂઈ ખાતેઆર્યુવેદીક ઉકાળા...

नर्मदा बचाव आंदोलन से कुछ शीख सकते है केवडिया के आदिवासी ? : रोमेल सुतरिया

केवडिया "बांध नहीं बनेगा कोई नहीं हटेगा" से जो हालात हुए ऊस दिशा ना जाये यही उम्मीद। ऊस वक्त की...

માંગરોળ : તરસાડીમાં કોરોનાં વાઇરસનો કેસ નોંધતાં DDO એ બે સોસાયટીઓને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કર્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં આવેલ સંજય નગર અને અવધૂત નગર વિસ્તારોને સુરતનાં જિલ્લા વિકાસ...

આખા ગામને શિખામણ આપતી રાજય સરકારના વિભાગમાં જ દીવા તળે અંધારૂ !!

સુરત જિલ્લામાં ફાયર સ્ટેશન બનાવવા માટે જિલ્લા પંચાયતના ઠાગાઠૈયા ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવા તેમજ બનાવવા માટે સને ૨૦૧૭ થી...