બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનાં ભાગરૂપે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવાં વિવિધ કૌશલ્યોનાં વિકાસનાં...
