સોનગઢમાં ગોડાઉનોમાંથી સીમેન્ટની ચોરી કરતા આરોપીને રૂ. બે લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. સ્કોર્ડ, તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા: અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા શરીર / મિલકત સબંધિત તેમજ વાહન ચોરી...
