જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ધો. ૬ માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી -૨૦૨૩
વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ ઉત્તીર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને જરૂરી સાહિત્ય, માર્ગદર્શન અને એક્સટ્રા કોચીંગ આપવા તમામ આચાર્યશ્રીઓને...
