તાપી જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ/સંસ્થા કે કંપનીને દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનુ ઉત્પાદન કે વેચાણ કરવા પર પ્રતિબંધ
માહિતી બ્યુરો;વ્યારા:- તા. ૩૧ આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગની સુચના મુજબ ઉત્તરાયણ/અન્ય તહેવારો...
