Crime

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...

માંગરોળ પોલીસે એક જ દિવસમાં એક કાર અને એક મોટરસાયકલમાંથી ગૌમાંસ સાથે કુલ 2 લાખ, 37 હજારનો મુદામાલ કબ્જે કર્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ નાયી, કલ્પેશ જેસીંગ, અમૃત ધનજી, પ્રગનેશ અરવિંદ, કિરણ રાજેન્દ્ર, વગેરેની...

માંગરોળ મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ : ૨૫ હજારની લાંચ લેતાં મામલતદારને ઝડપી પાડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ મામલતદાર કચેરીમાં આજે તારીખ ૧૬ મી જુલાઈના રોજ  સુરત ગ્રામ્ય એ.સી.બી.એ ટ્રેપ ગોઠવતાં માંગરોળના...

કીમથી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ પર નવાપરા પાટીયા પાસેથી ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ પર માંગરોળતાલુકાના નવાપરા પાટિયા પાસેથી પસાર થતી ગટરમાંથી એક...

મોઝદા ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની ગાડીમાંથી 16 હજારનાં ઇંગ્લિશ દારૂ સાથે બે ઈસમોને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના તથા...

ઝંખવાવ નજીક આવેલા કંટવાવ ગામનાં વનવિભાગના કંપાર્ટમેન્ટમાંથી કંકાલ મળી આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ નજીક આવેલા કંટવાવ ગામેથી કંપાર્ટમેન્ટ 576 માંથી કંકાલ મળી આવ્યું...

નાની નરોલી ગામે, આવેલા ફાર્મહાઉસ ઉપર સુરત અને અંકલેશ્વરથી જુગાર રમવા જુગારીયા આવ્યા  : સુરતની આર. આર. સેલની ટીમે રેડ કરતાં નવ જુગારીયા જુગાર રમતા ઝડપાઇ ગયા : ૬,૭૮,૬૩૦ રૂપિયાનો મુદામાલ કબ્જે

વ્યારા ચીખલી નાકા પાસેથી પોલીસે બાતમી આધારે 60, 000/-દારૂ ભરેલ જીપ કંપાસ ગાડી ઝડપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં ના. પો અધિકારીશ્રી માવાણીસાહેબ તથા વસાવાસાહેબ I/c પી આઈ વ્યારા પોલીસ સ્ટેશન તથા વ્યારા...

વઘઇમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  પ્રાપ્ત માહિતી મુજબ વઘઇ રેલ્વે સ્ટેશન રોડ ઉપર મન્સુરી મોબાઈલ શોપ નામની દુકાનના માલિક શાબિર...

તાપી જીલ્લા એલ.સી.બી.એ સરૈયા ચોકડી પાસેથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો ઇંગ્લિશ દારુનાં જથ્થા સાથે બે આરોપીઓ ઝબ્બે કર્યા : દારુ મોકલનાર અને મંગાવનાર બંને વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષક જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ coVIND - 19 સંક્રમણ ન ફેલાય...