Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ ; દસ કલાકમા ૫૨.૭૫ મી.મી. વરસાદ નોંધાયો

ગ્રામ્ય વિસ્તારોમા વીજ લાઇન ઉપર વૃક્ષો ધસી પડવા સાથે ત્રણ પશુ મૃત્યુ પણ નોંધાયા ; - વરસાદી પાણી ફરી વળતા...

તાપી જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત બે દિવસમાં અંદાજીત 63957 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ 92.36 % જેટલી કામગીરી પૂર્ણ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.19: તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ દિવસીય સબ...

છેવાડાના નિઝર તાલુકામાં આવાસ યોજનામાં કૌભાંડની તટસ્થ તપાસ કરવા માંગ !

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) ; તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં લોક માંગો ઉઠી રહી છે કે આવાસ યોજનામાં તટસ્થ તપાસ...

તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આ કેમ્પેઇન દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ 51 જેટલા શેડ નિર્માર્ણ પામશે ..................... (માહિતી બ્યુરો,વ્યારા,તાપી) -19: ભારત સરકારના પેય જળ અને...

મૈત્રી છાત્રાલયની દિકરીઓને આજરોજ તિથિ ભોજનમાં સેવ ઉસળ આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની મૈત્રી છાત્રાલયની દિકરીઓને સોનગઢ તાલુકાના સત્યમ ઓટોમોબાઈલના શ્રી હિતેશભાઈ દ્વારા તમામ દીકરીઓને...

એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ મોટામિયાં માંગરોલ મુકામે 36 મી નેશનલ ગેમ્સનો શુભારંભ

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ દ્વારા રીબીન કાપી રાષ્ટ્રીય રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો (પ્રતિનિધિ દ્વારા, સુરત) :  સુરત જિલ્લાનાં તાલુકા...

સુરત શહેરની પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 નાં આચાર્ય પ્રકાશ પરમારનું ‘ઘર દીવડા’ તરીકે વિશિષ્ટ સન્માન

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા...

ટ્રેનની અડફેટે આવી જતાં કપાઈને મરણ જનાર અજાણ્યા પુરુષના વાલી વારસોની ભાળ મળ્યેથી ભરૂચ રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, ભરૂચ) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ રેલ્વે પોલીસ અ.મો. 55/2022. સી.આર.પીસી. કલમ 74 મુજબ મરનાર...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્રારા ન્યુટ્રીશન અને ટ્રી પ્લાન્ટેશન પર જાગૃતિ શીબીર આયોજન થયું

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ અને ઇફકો નવસારીના સંયુક્ત ઉપક્રમે તથા ડાંગના સુબીર તાલુકાના ગાયગોઠણ...

સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે

¤ રાજય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલો માં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે ¤ રાજયની તમામ...