શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીક મોટરસાયકલનાં અડફેટમાં જંગલી ભૂંડ આવી જતા સ્થળ પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ રાનપાડા ગામનાં રહેવાસી વાળ્યાભાઈ મોતિરામભાઈ પવાર...
