પદમડુંગરી પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત “વોટરશેડ યાત્રા” કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની પદમડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસના માર્ગદર્શન અને DWDU પ્રોજેક્ટ...
