Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ લીધી તાપી જિલ્લાની મુલાકાત

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તાર સહિત ઉકાઈ ડેમ, અને ગૌમુખની પણ લીધી મુલાકાત (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત...

તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પિધ્ધડને હોબાળો મચાવવાનું ભારે પડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા સેવા સદનમાં આજરોજ નશાની હાલતમાં એક પિધ્ધડે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સદનમાં ચર્ચા ને...

કુકરમુંડા ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની 144મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા ખાતે આદિવાસી ક્રાંતિવીર બિરસામુંડાની 144મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, નવા બસ...

તાપી જિલ્લાના તાલુકા કક્ષાના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમો તા.૨૭મી નવેમ્બરે યોજાશે

પ્રજાજનો તા.૧૫મી નવેમ્બર સુધી તેમના પ્રશ્નો મોકલી શકશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રીના અભિગમ અનુસાર દર માસે યોજાતા સ્વાગત ફરિયાદ...

તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮મી નવેમ્બરે યોજાશે

પ્રજાજનો તા.૧૫મી નવેમ્બર સુધી તેમના પ્રશ્નો મોકલી શકશે : (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રીના અભિગમ અનુસાર દર માસે યોજાતા સ્વાગત...

તાપીના ખુશાલપુરા અને કહેર ગામે રેલ્વે ફાટકની કેબીનોને નિશાન બનાવી મોબાઈલ ફોનની ચોરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વ્યારા તાલુકાના બે અલગ અલગ ગામોમાં એક જ રાતે બે અલગ અલગ રેલ્વે ફાટક...

રેલ્વેના ગેટમેનને માર મારી મોબાઈલ ફોનની ચોરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના રેલ્વે ફાટક નં . ૪૫ ઉપર આવેલ કેબીનમાં ચાર્જીંગ મૂકેલો મોબાઈલ ફોન...

મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકામાંથી ચાર લાખ રૂપિયાના અવૈદ્ય લાકડા ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવાપુર મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાનાં નવાપૂર તાલુકાના વડકળંબી અને ભામરમાળ વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓએ રેડ કરતાં...

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના આંબેડકર ભવન ખાતે ભા.જ.પા.નો સંગઠન પર્વ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ભારતીય જનતા પાર્ટીના બંધારણના નિયમો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે સંપૂર્ણ સભ્યની ફરી...

સોનગઢના બેડીમાં 2.40 લાખનું રેશનિંગનું અનાજ સગેવગે કરનારા દુકાનદાર સામે પોલીસમાં ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોનગઢ તાલુકાના બેડી ગામે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈસમ સામે સ્થાનિક ગ્રાહકોએ ફરિયાદ કરતા તપાસ...

Other