માંગરોળ : તાલુકાનાં માંગરોળ, કોસંબા અને તરસાડી વિસ્તારોને કોરોનાં હોટ સ્પોટ જાહેર થતાં ઘરે ઘરે આરોગ્ય ટીમ તરફથી ચેકાસણી કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર સહીત, સમગ્ર જિલ્લામાં કોરોનાંનો કહેર નજરે પડી રહ્યો છે, અને...
