તાપી : એમ.બી. પાર્ક પાસેથી કપાયેલી હાલતમાં મળી આવેલ હાથનું રહસ્ય ખુલ્યું

0
20201126_174321
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારાના એમ. બી. પાર્ક પાસેથી ગત તારીખ 26મી ના રોજ કપાયેલી હાલતમાં હાથનો પંજો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરતાં વ્યારાની એકલવ્ય હોસ્પિટલમાં સારવાર માટે આવેલ આધેડનો હાથ સડી જતા ડોક્ટર દ્વારા કાપવામાં આવ્યો હતો, જે પ્રાથમિક વિગત મુજબ હાથની દફન વિધિ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જે કોઈ જાનવરે બહાર કાઢી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other