તાપી જિલ્લા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયાં.

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના “યોગમય ગુજરાત”ના સપનાને સાકાર કરવા માટે યોગ ટ્રેનર્સ દ્વારા દ્વારા 5000 યોગ કક્ષા શરૂ થાય તે માટે, તાપી જિલ્લા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રમત ગમત અધિકારી સિની. કોચ સાહેબ, અમૃતા ગામીત એમની સાથે શ્રી રાજભાઈ (PSI) ઉચ્છલ પોલીસ સ્ટેશન, શ્રી બીપીનભાઈ વિ. નાયક, તાલુકા ભાજપ પ્રમુખશ્રી દિલીપભાઈ એસ. ગાવિત (ACP) મુંબઈ, શ્રી યાકુબભાઈ ગામીત, ઉપપ્રમુખ તાલુકા ભાજપ સભ્યશ્રી ગણેશભાઈ વસાવા, શ્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ઉચ્છલના પ્રમુખશ્રી ખુ.માં. ગાંધી, પ્રાથમિક શાળા આચાર્ય શ્રીમતી સેજલબેન, યોગ કોચ રીપકાબેન બી. ગામીત તેમજ આવેલા મહેમાનોના હસ્તે તમામ યોગટ્રેનર્સને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other