આત્મનિર્ભર યોજનાનો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ મોખરે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના સંકટમાં નાના વ્યવસાય, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આત્મનિર્ભર સહાય યોજનામાં વ્યાજ પર ૬% સબસીડી અને યોજના-૨માં વ્યાજ પર ૪% સબસીડીનો લાભ મળે છે. મુખ્યત્વે આ યોજનાનો હેતુ કોરોનાના વિશ્વરૂપી મહામારીના સમયે લોકો ધંધા-ઉદ્યોગ શરૂ કરી, પગભર થાય તે માટે સરકારે ૧૪ હજાર કરોડની આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી અને આ યોજના થકી નાના ધંધા, ઉદ્યોગ ફરીવાર વેગ પકડી રહ્યા છે આમ ,સુરત જિલ્લામાં કુલ ૧૯,૬૮૨ લાભાર્થીઓને ૧૮૯ કરોડ ૭૦ લાખ રૂપિયા કરતા વધુની રકમની લોનસહાય સરકાર દ્વારા આપવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other