ગુજરાત બલોચ-મકરાણી સમાજનું ગૌરવ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુજરાત બલોચ સમાજનાં પનોતા પુત્ર એમ. જે. મેરૂજાઈ (બલોચ)ને ગુજરાત સરકારે બઢતી સાથે ઉપસચિવ તરીકે ગુજરાત સરકારનાં કાયદા વિભાગમાં નિયુક્તી કરી છે. તે બદલ અખિલ ગુજરાત બલોચ-મકરાણી સમાજમાં આનંદની લાગણી ફેલાઇ છે. એમ.જે. મેરૂજાઇ ઉત્તરોત્તર આગળ વધે એવી શુભેચ્છા એમનાં સમાજે તથા માંગરોળ ખાતે મકરાણી પરિવારો રહે છે, એમનાં વતી ઇરફાનભાઈ મકરાણી ( મહામંત્રી-સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ) એ પાઠવી છે સાથે અભિનંદન પાઠવ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other