આજે તાપી જિલ્લા માટે રાહતનાં સમાચાર: આજે એક પણ કેસ નથી નોંધાયો

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા માટે શનિવાર રાહતનાં સમાચાર આપનારો રહ્યો છે. આજે તાપી જિલ્લા એક પણ કેસ નથી નોંધાયો નથી જ્યારે આજરોજ કુલ 08 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી છે. જેની સાથે જિલ્લામાં કુલ એકટીવ કેસો ઘટીને 33 થયા છે.