વ્યારા નગર ખાતે આજરોજ ત્રણ નવા કોરોનના કેસો સામે આવ્યા

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગર ખાતે આજરોજ બપોર સુધી ત્રણ નવા કોરોનના કેસો સામે આવ્યા છે.
જીલ્લાના વ્યારા નગર ખાતે માલીવાડ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય મહિલા, વ્યારા નગરમાં વિસ્તારમાં ગોલવાડમા રહેતા 66 વર્ષીય પુરુષ, તેમજ વ્યારા નગરનાં હરિપુરામાં રહેતા 57 વર્ષીય મહિલાનો આજરોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે કોવિડ સેંટર લય જવાયા છે.