વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામે કોરોનાનો એક કેસ સામે આવ્યો

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે.
તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામના 36 વર્ષિય યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવવા પામેલ છે. જેની સાથે જીલ્લામાં કોરોનાનાં કુલ કેસો 65 થવા પામ્યા છે.