તાપી જીલ્લાની પોલીસ બેન્ડની ટીમ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે : પોલીસ બેન્ડની ટીમે તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યુ

0
સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં ગૌરવભેર રોશન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. ગુજરાત રાજ્ય પોલીસ દળના વિવિધ યુનિટો વચ્ચે ગઇ તા.૦૨/૧૧/૨૬ થી તા.૦૩/૧૧/૨૬ દરમિયાન યોજાયેલ DGP CUP – 2026 બેન્ડ કોમ્પીટીશન સ્પર્ધામાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ગયેલ પો.સ.ઇ.શ્રી જે.ઝેડ. ગામીત તથા તેમની બેન્ડ ટીમે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં ગૌરવભેર રોશન કર્યું છે. આ ભવ્ય સફળતા બદલ પો.સ.ઇ.શ્રી જે.ઝેડ. ગામીત તથા તેમની સમગ્ર બેન્ડ ટીમને હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *