શિશુ/ વિદ્યા ગુર્જરી શાળામાં માઁ આદ્યશક્તિની આરાધનાના ચોથે નોરતે શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી / વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તારીખ:14/10/26 ને બુધવારના રોજ મા આદ્યશક્તિની આરાધનાના ચોથે નોરતે શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શાળામાં નિર્ણાયક તરીકે અમારા આમંત્રણને માન આપીને ‘ભાઈ–ભાઈ ડેન્ટલ ક્લિનિક’ના માન.શ્રી ડૉ. શેષાબેન શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચિરાગભાઈ પી. કોઠારીના ધર્મપત્ની માન.શ્રી તેજલબેન કોઠારી ઉપસ્થિત રહ્યા શાળા પરિવારે તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શાળાના શિક્ષિકા શ્રીમતિ રોહીણીબેને માન.શ્રી ડૉ. શેષાબેનને પુષ્પગુચ્છ આપી આવકાર આપ્યો. શાળાના શિક્ષિકા જાનવીબેન સોલંકીએ માન.શ્રી તેજલબેનને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા. નિર્ણાયકશ્રીઓના હસ્તે મા આદ્યશક્તિની આરતી કરવામાં આવી ત્યાર બાદ વિદ્યાર્થીઓના વયજૂથ અનુસાર સ્પર્ધા યોજવામાં આવી. આ પ્રસંગે શિક્ષિકાબેનોનો પણ ગરબા રાઉન્ડ રાખવામાં આવેલ અને એમને પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ આપી સન્માનિત કરવામાં આવ્યા.
નિર્ણાયકશ્રી માન.શ્રી ડૉ. શેષાબેન શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “શાળાનું આયોજન ખૂબ જ સુંદર અને શિસ્તબદ્ધ હોવાના કારણે અમને પણ બાળકો સાથે રહેવાનો આનંદ આવ્યો.અને વિજેતા થયેલ સૌ ખેલૈયાઓને એમના હસ્તે ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમને વિરામ આપવામાં આવેલ.
વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે:
|
વેલ ડ્રેસ |
|
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
|
પ્રથમ નં |
ગામીત કિઆના કીર્તનકુમાર |
|
દ્વિતીય નં |
ગામીત રિયાંશ આરકેશકુમાર |
|
વેલ ડ્રેસ |
વેલ એકશન |
|
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
વિદ્યાર્થીનું નામ |
|
પ્રથમ નં |
ઉન્ન્તિ નિરંજનભાઈ ગામીત |
નિષ્ઠા રોહિતભાઈ રાઠોડ |
|
દ્વિતીય નં |
શ્રેયાંશી અમિતભાઈ ચૌધરી |
ધ્રુવી વિનોદભાઈ ગામીત |
|
વેલ ડ્રેસ |
વેલ એકશન |
|
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
વિદ્યાર્થીનું નામ |
|
પ્રથમ નં |
રુત્વીજ કૃપેશભાઈ ગામીત |
યુગ દિપેશભાઈ ગામીત |
|
દ્વિતીય નં |
ગામીત માહિર પ્રભાતભાઈ |
નિત મનિષભાઈ ચૌધરી |
|
|
||
|
વેલ ડ્રેસ |
વેલ એકશન |
|
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
વિદ્યાર્થીનું નામ |
|
પ્રથમ નં |
ચાર્વિ અજયભાઈ ગામીત |
ખાંટ જેલી અતુલકુમાર |
|
દ્વિતીય નં |
એંજલ પ્રિયજભાઈ ગામીત |
નિષ્ઠા અનિલકુમાર પટેલ |
|
તૃતિય નં |
નિયા પ્રકાશભાઈ ચૌધરી |
|
|
|
વેલ ડ્રેસ |
|
|
પ્રથમ નં |
શ્રીયંશ બીપીનભાઈ ગામીત |
|
|
વેલ ડ્રેસ |
વેલ એકશન |
|
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
વિદ્યાર્થીનું નામ |
|
પ્રથમ નં |
તિશા મહેશભાઈ ગામીત |
સમીક્ષા જગુભાઈ ગામીત |
|
દ્વિતીય નં |
કનિષ્કા જયેશભાઈ ગામીત |
પ્રીશા સંજયભાઈ ઘૂણે |
શિક્ષકોમા પ્રથમ નં અર્પિતાબેન ડી. પંચાલ દ્વિતીય નં પ્રતિક્ષાબેન ડી. ભાવસાર
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
