વાલોડમાંથી ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરતી તાપી એસ.ઓ.જી. ટીમ

0
વાલોડમાંથી ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરતી તાપી એસ.ઓ.જી. ટીમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી. તાપીને મળેલ બાતમી હકીકત આધારે અબ્દુલ કાદિર ઉર્ફે કાલીયો ગુલામ હુસેન બાંગી ઉ.વ.૫૫ રહે –પુલ ફળિયું તા વાલોડ જી.તાપીનાં કબ્જામાંથી વનસ્પતિ જન્ય ગાંજો કુલ વજન ૧૫૪ ગ્રામ કિમંત રૂપીયા ૭,૭૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૧૩,૭૩૦/-ની સાથે પકડાય જતા ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી વાલોડ પો.સ્ટે.મા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટેન્સિસ એકટ ૧૯૮૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) અબ્દુલ કાદિર ઉર્ફે કાલીયો ગુલામ હુસેન બાંગી ઉ.વ.૫૫ રહે –પુલ ફળિયું તા વાલોડ જી.તાપી

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-

(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.ડી. મંડોરા એસ.ઓ.જી. તાપી, (૨) પો.સ.ઇ.શ્રી.એન.પી.ગરાસીયા એસ.ઓ.જી. તાપી, (૩) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી. તાપી, (૪) એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપી, (૫) આ.હે.કો. રાજેશભાઇ જુલીયાભાઇ એસ.ઓ.જી. તાપી, (૬) અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ એસ.ઓ.જી. તાપી, (૭) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી. તાપી, (૮) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ એસ.ઓ.જી. તાપી, (૯) આ.પો.કો. અક્ષયકુમાર કાન્તિલાલ એસ.ઓ.જી. તાપી, (૧૦) અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ એસ.ઓ.જી તાપી, (૧૧) ડ્રા.પો.કો.અનિલભાઈ ઠગુભાઈ એસ.ઓ.જી. તાપી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *