સુરત જિલ્લાનાં બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પ્રશ્ને ધરણા અને વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
IMG-20200624-WA0016
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :બારડોલી તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા બારડોલી મામલતદાર કચેરીની બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.છેલ્લા દશ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલ નાં ભાવોમાં વધારો કરવામાં આવી રહયો છે, જેને પગલે અન્ય ખાદ્ય ચીજોના ભાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવો અને મોઘવારી અંગે કોગ્રેસીઓએ પ્લે કાર્ડ દર્શાવી તથા વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *