ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ 807 વિદ્યાર્થીઓએ નામાના મૂળતત્વોની પરીક્ષા આપી
Contact News Publisher
તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ અંતિમ ચરણમાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા. 17/03/2026 ના રોજ કુલ 807 વિદ્યાર્થીઓએ નામાનાં મૂળતત્વોની પરીક્ષા આપી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
