વ્યારામાં ગોગો સ્મોકીંગ પેપરની સાથે એક પકડાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટર. કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપીને મળેલ બાતમી હકીકત આધારે વિક્રમભાઇ સિતારામભાઇ ભોઇ ઉ.વ.૩૦ ધંધો. વેપાર રહે.વ્યારા, દાદરી ફળીયુ, તા.વ્યારા, જી.તાપીનાં પાનના ગલ્લા માંથી 3 THRICE કંપનીના પેકેટમા 3 Ultimate rolling paper-3 filters-Natural Arabic Gum લખેલ પ્રતિબંધીત ગોગો સ્મોકીંગ પેપરની સાથે પકડાઇ જતા વ્યારા પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ

(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ

(૨) પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપી

(૩) એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. તાપી

(૪) અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઈ એસ.ઓ.જી. તાપી

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *