નાની નરોલી G.I.P.C.l કંપની ખાતે કામદારોએ શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ કર્યો

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :  માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત gipcl કંપનીના કામદારોએ શ્રમિકોના હક અને અધિકાર વિરુદ્ધ બની રહેલા કાયદો સરકાર પાછો ખેંચે તેવી માંગ સાથે દેખાવ કર્યા હતા તારીખ 22 ના રોજ દેશના સમગ્ર કામદાર યુનિયન એ શ્રમિકોના હક અને અધિકાર માટે રાષ્ટ્ર વ્યાપી દેખાવો વિરોધ પ્રદર્શિત કરવાનું એલાન કર્યું હતું જેના ભાગરૂપે આજે નાની નરોલી g .I.p.c.l કંપની ખાતે કામદાર યુનિયનના પ્રમુખ સુરેશભાઇ વસાવા અને ઉપપ્રમુખ મુકેશ ભાઈ ચૌધરી અને કામદાર આગેવાન વિરેન્દ્રસિંહ ખેર સ હીત મોટી સંખ્યામાં કામદારોએ હક અને અધિકાર  ના સમર્થનમાં દેખાવ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા અને સરકારને કાયદો પાછો ખેંચવા માં આવે તેવી માંગ ઉઠી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *