ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા RHYTHM 2K25 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા RHYTHM 2K25 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર શ્રી જે. એમ. પટેલ તથા પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કો-ઓર્ડિનેટર ડો.દિપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે સ્પોર્ટ વિજેતાઓને તથા એકેડેમિક્સ એચિવર્સને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ પછી ડીજે અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *