વાંકલ સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ૩ ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ત્રણ ગામના 3200 લોકોને ઘર ઘર ફરી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાવાયરસ ની મહામારીને પગલે સરકારી તંત્ર દ્વારા પણ તકેદારીના પગલારૂપે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે વાંકલ સરકારી આયુર્વેદિક દવાખાના ડોક્ટર હેમાલી બેન સુરતી તેમજ આંગણવાડી વર્કર અને આશા વર્કરો અને C H O ના સહયોગથી ઝરની અને ગામ પા ત લ દેવી અને ઓગણીસા સ હિત ત્રણ ગામના લોકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અને સશમ વટીની ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *