રોટરી ક્લબ ઓફ ભરૂચ, અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટેની શિબિર યોજાઈ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે ઈનાલી ફાઉન્ડેશન પુનાનાં સહયોગથી દિવ્યાંગો માટે બેટરી સંચાલિત કૃત્રિમ હાથ બેસાડવાની શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રેસિડન્ટ રચના પોદ્દાર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં ઇનકમિંગ પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, આસિસ્ટન્ટ ગવર્નર મનીશ પોદાર, ડો. સુકેતુ દવે સહિત રોટરીયનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.