કણજોડ આશ્રમ શાળામાં સા. વનીકરણ વિભાગ વાલોડ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

0
IMG-20241005-WA0014
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લાનાં વાલોડ તાલુકામાં તા:02/10/2024 થી તા: 08/10/2024 વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે.
વાલોડ વનીકરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી  કરવામા આવી રહી છે. આજ રોજ વનસથીલ કણજોડ આશ્રમ શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્નેક (સાપ) વિશે અવેરનેશ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેનુ સફળ સંચાલન વાલોડ વનીકરણ વિભાગના કર્મચારી જે.એમ. પટેલ, સંદીપભાઈ ચૌધરી અને અર્જુનભાઈ ચૌધરી સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ સાથે સૂરજ ચૌધરીએ કર્યુ હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other