સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હાલમાં પોતાના વતન માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માંગરોળ તાલુકામાં ફફડાટ

Contact News Publisher

યુવતીના ઘરના 9 અને સંપર્કમાં આવેલા કુલ ૨૨ને હોમ ક્વોરનટીન કરાયા …

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત ખાતે આવેલ કિરણ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવ તિ અને છેલ્લા પાંચ-છ દિવસ પહેલા પોતાના વતન બોરિયા ગામે આવેલી યુવતીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુવતીને હાલ સુરત ખાતે લઈ જવામાં આવી છે તેમજ યુવતીના પરિવાર ના 9 સભ્યો શહી ત સંપર્ક માં આવેલા કુલ ૨૨ વ્યક્તિઓને હોમ હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે.. માંગરોળના બોરિયા ગામના પારસી ફળિયા માં રહેતી તુપ્તીબેન કનુભાઈ ચૌધરી. ઉ. વ.23.. સુરતની કિરણ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતી હતી આ યુવતી તારીખ 14 મી ના રોજ પોતાના વતન બોરિયા ગામે સુરત થી આવી હતી ત્યારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા બહારગામથી આવેલા લોકોનું સર્વે ચાલતો હોવાથી આરોગ્ય વિભાગના ધ્યાન ઉપર આ બાબત આવતા યુવતી તંદુરસ્ત હોવા છતાં ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ તારી 20મી ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં તારીખ ૨૨મીના રોજ આ યુવતીનો રિપોર્ટ કોરોનાવાયરસ પોઝિટિવ આવતા મેડિકલ વિભાગ ને ટીમે યુવતીને સુરત ખાતે ખસેડી હતી તેમજ યુવતીના પરિવાર ના 9 સભ્યો સહિત યુવતીના સંપર્કમાં આવેલ કુલ ૨૨ વ્યક્તિને હોમ કોરોનટાઈ ન કરવામાં આવ્યા હતા

About The Author

4 thoughts on “સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હાલમાં પોતાના વતન માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માંગરોળ તાલુકામાં ફફડાટ

  1. I think that what you posted made a lot of sense.
    But, think about this, what if you composed a
    catchier post title? I mean, I don’t want
    to tell you how to run your website, but what if you added something that grabbed people’s
    attention? I mean સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી
    હાલમાં પોતાના વતન
    માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા
    માંગરોળ તાલુકામાં ફફડાટ is
    a little plain. You might glance at Yahoo’s home page and note how they write article titles to get viewers to open the links.
    You might add a related video or a pic or two to grab readers excited about
    what you’ve got to say. In my opinion, it would bring your posts a little livelier.

    P.S. If you have a minute, would love your feedback on my new website re-design. You can find it by searching for “royal cbd” – no sweat if you can’t.

    Keep up the good work!

  2. We’re a gaggle of volunteers and starting a new scheme in our community.
    Your site provided us with valuable info to work on. You have performed an impressive job
    and our whole group will probably be thankful to you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other