તાપી જીલ્લા એલ.સી.બી.એ સોનગઢ ટાઉનમાંથી સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરી માવા / મસાલા તથા સીગારેટ, સોપારીની બનાવટ જેવી અનાવશયક ચીજવસ્તુઓનું વહન કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) :શ્રી એન.એન. ચૌધરી પોલીસ અધિક્ષક શ્રી તાપી ( વ્યારા )નાઓએ કોરોના વાય રસ coVID 19 અન્વયે સરકારશ્રી દ્વારા વાયરસને ફેલાતા અટકાવવા સારૂ લૌકડાઉન જાહેર કરેલ હોય તથા જીલ્લા મેજીસ્ટ્રેટ તાપીની , કચેરી દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઈ પણ વ્યકિતએ બિનજરૂરી ઘરની બહાર નહી નીકળવા તેમજ અવર જવર નહી કરવા જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ શ્રી ડી. એસ. લાડ I /C પોલીસ ઈ સ્પેકટર ઍલ.સી.બી. જી. તાપી નાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરૌજ આ હે . કો . જગદીશ જોરારામ તથા એ . હે . કો . સમીર મદનલાલ તથા અ. પો. કો. ગણપતભાઈ ગોમાભાઈ તથા અપોકો. કલેપશભાઈ કાન્તિલાલ નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન આ હૈ કો , જગદીશભાઈ જોરારામનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક મારૂતિ કંપનીની સફેદ કલરની ઇકૌ ગાડી નં, જી.જે.26A – 8371 માં મસાલા તથા તમાકુ તથા સીગારેટ ભરી લઈ ઉકાઈથી સોનગઢ કલાયણ રાયજી મંદિરની પાસે શારદા રેસિડન્સી તરફ જનાર છે તેવી પાકી અને ચોક્કસ માહિતી આધારે વોચ ગોઠવી આરોપી રીતેનભાઈ શાંતિલાલ ગામીત રહે . ઉકાઈ સેકટર 02 પાથરડા કોલોની તા , શ્રીનગઢ જી . તાપી નીઓને ઇકો ગાડી નં . GJ – 28 A – 8371 માં મસાલા તથા ચુના તથા બાગબાન બિલાસ આંવલા બેલ મિક્સર પાવડર તથા કાથાની સોપારી તથા વીલ્સ નેવીકટ સીગારેટ જે તમામની કુલ કિ . 29, 240/- તથા ઇકો ગાડી જી જે 26 26 A 8371 કિ રૂ . 2,00, 000/- મળી કિ.રૂ. 2, 29 , 240 / – ના મુદામાલ સાથે વહન કરી લઈ આવી જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી જી , તાપીનાઓના જાહેરનામાં તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ 2005 કલમ 55 ( 1 ) મુજબ ક્રાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સોનગઢ પોલીસને સોંપવામાં આવૈલ છે.
આમ, શ્રી ડી. એસ. લાડ I /C પોલીસ ઈ સ્પેકટર ઍલ.સી.બી. જી. તાપી ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઉપરોક્ત સ્ટાફને જાહેરનામાનો ભંગ કરી અનઆવશ્યક ચીજ વસ્તુઓનું વહન કરનાર ઇસમને પકડી પાડવામાં સફળતા મળેલ છે ,

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other