ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી શ્રેષ્ઠ શાળાના એવોર્ડ થી સન્માનિત થઈ
(નિલય ચૌહાણ દ્વારા, ડેગદિયા) : ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી શ્રેષ્ઠ શાળાના એવોર્ડથી સન્માનિત થઈ, મુંબઈ સ્થિત કલા ચિલ્ડ્રન એકેડેમી દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી ને મુંબઈ સ્થિત કલા ચિલ્ડ્રન એકેડેમી દ્વારા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવતા શાળા સંચાલકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપર અભિનંદન ની વર્ષા થઇ રહી છે….. તાજેતરમાં ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમી નાની નરોલી ખાતે મુંબઈ સ્થિત કલા ચિલ્ડ્રન એકેડેમી દ્વારા ન સરી થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ચિત્રકલા રંગ પોતી નિબંધ લેખન સુલેખન માં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પાડી નામ મેળવનાર ૩૧ જેટલા વિદ્યાર્થીઓને કલા રત્નો એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓની બીજા તબક્કા માં જીલ્લા કક્ષાએ ઇન્ટર સ્કૂત કોન્ટેસ્ટમાં પસંદગી થઈ હતી વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓમાં પારિતોષિક અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા જેમાં પેઈન્ટીંગ સ્પર્ધામાં આઠ વિદ્યાર્થીઓ ચિત્રકલામાં પાંચ વિદ્યાર્થીઓ શું લેખનમાં પાંચ વિદ્યાર્થીઓ નિબંધ માં લેખનમાં ત્રણ વિદ્યાર્થીનીઓ પસંદગી થઈ હતી તદુપરાંત શાળા ચિત્ર શિક્ષિકા ને બ્રેસ્ટ ટીચર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ભારતીય વિદ્યાભવન gipcl એકેડેમીના આચાર્ય વૈભવ અગ્રવાલને શ્રેષ્ઠ આચાર્યના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત ભાટીયા વિદ્યાભવન એકેડેમી માં દેવ સંસ્કૃતિ હરિદ્વાર ગાયત્રી ચેતના કેન્દ્ર વાળા શાળાના બાળકો માટે યોગ કાર્યક્રમ હેઠળ વિવિધ યોગ દ્વારા થતા ફાયદાઓ તેમજ જીવનમાં યોગનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો સંસ્થાનો મુખ્ય યુવા પેઢીનો જાગૃત કરવાનો તેમજ મૂલ્યોનો sinchen કરવાનો હતો શાળામાં આવા કાર્યક્રમો યોજી બાળકોને પ્રતિભા ને બહાર લાવી બાળકોના sawangi વિકાસ માટે પ્રયત્નો કરનાર સંસ્થા સંચાલક આચાર્ય અને શિક્ષક સ્ટાફને વાલીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા