ABVPના ૭૫મા સ્થાપના દીને વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુરના પટાંગણમાં ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP )ના ૭૫મા સ્થાપના દીને વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુરના પટાંગણમાં ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ભારતમાતા ના પૂજન દીપ પ્રાગટય કર્રી ને શાળા ની ધોરણ ૯ થી ૧૨ ની કન્યાઓને વિદ્યાર્થી પરિષદ ના નવા આયામો તેની કાર્ય રચના જિલ્લા ના વિસ્તારક આશિષ જુવા,સંયોજક હિરેન ચૌધરી ઉપસ્થિત રહ્યા અને માર્ગદ્શન આપ્યું,બક્ષીપંચ મોરચાના ના રાજુભાઈ મોહિતે અને શાળાના આચાર્ય કેતન શાહ, વિધર્થી પરિષદના કાર્યકર સાથે શાળાની વિદ્યાર્થીઓની મદદ લઈને ૫૧ વૃક્ષો નું વૃક્ષા રોપણ કર્યુ જીવનમાં વૃક્ષ નું મહત્વ ની વાતો આચાર્ય કેતન શાહ દ્વારા માગૅદશૅન આપ્યું સાથે સંકલ્પ લેવડાવી રાષ્ટ્રગાન કરી તેઓ તરફથી સૌ ને ચા અને નાસ્તો કર્યો અંતે શાળાના શીલાબેન એ આભાર વિધિ કરી
