ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે એકને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. સપોલીસ મહાનિરીક્ષકશ્રી, પિયુષ પટેલ સાહેબ શ્રી, સુરત વિભાગ સુરતનાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ સાહેબશ્રીનાઓએ એસ.ઓ.જી ના ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા તાપી જીલ્લા વિસ્તારમાંથી ગેરકાયદેસરા હથિયારો તથા સ્ફોટક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવેલ .

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી તાપીનાઓ એસ.ઓ.જી. ના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇને મળેલ બાતમી હકિકત આધારે મોજે સાદડકુવા ગામ નવા ફળીયામાં રહેતા મોહનભાઇ હોનીયાભાઇ ગામીતનો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસરનો સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક (ટોટા) નગ ૫ કિમત રૂપીયા ૫૦૦/- તથા સાદી ઇલેક્ટ્રીક કેપ – નંગ કિંમત રૂપીયા – ૪૫ મળી કુલ ૫૪૫/- રૂપીયાનો મુદ્દામાલ પોતાના કબ્જામાં લાયસન્સ કે પરમીટ વગર રાખી પકડાય ગયેલ હોય તેની વિરૂધ્ધ સોનગઢ પોર્સ્ટ ગુ.ર.નં, ૧૧૮૨૪૦૦૪૨૩૦૧૩૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૨૮૬ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૪,૫ તથા સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૫,૯(૧)બી મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગુનાની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર દ્વારા કરવામાં આવી રહી છે.

કામગીરી કરનાર કર્મચારી

(૧) પો.ઇ.શ્રી વાય.એસ. શિરસઠ એસ.ઓ.જી. તાપી

(૨) UASI અજયભાઇ દાદાભાઇ સોલંકી એસ.ઓ.જી તાપી (3) UASI સોમનાથભાઇ સંભાજીભાઇ વળવી એસ.ઓ.જી તાપી (૪) UASI આનંદજીભાઇ ચેમાભાઇ એસ.ઓ.જી તાપી (૫) આ.હે.કો રાજેન્દ્રભાઇ યાદવરાવ એસ.ઓ.જી તાપી (૬) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઇ ગામીત એસ.ઓ.જી તાપી (૭) આ.પો.કો વિપુલ રમણભાઇ ચૌધરી એસ.ઓ.જી તાપી (૮) આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી તાપી (૯) આ.પો.કો વિજયભાઇ બબાભાઇ એસ.ઓ.જી તાપી (૧૦) આ.પો.કો ધનંજયભાઇ ઇશ્વરભાઇ એસ.ઓ.જી તાપી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other