“અવસર લોકશાહી”નો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ અધિકારી-કર્મચારીશ્રીઓએ મતદાન જાગૃતિના શપથ લીધા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  “અવસર લોકશાહી”નો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના મલંગદેવ, માળ ગામે અને ઉચ્છલ તાલુકાના નારણપુર ગામ ખાતે હાટબજારમાં વેપારીઓ અને ગ્રામજનો સાથે જિલ્લાના વિવિધ અધિકારી-કર્મચારીશ્રીઓએ મતદાન જાગૃતિના શપથ લીધા હતા. આ ઉપરાંત નાગરિકોને મતદાનના મહત્વ અંગે સમજાવી આગામી 1લી ડિસેમ્બરના રોજ તાપી જિલ્લામાં યોજનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજુતી આપવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other